લોકડાઉનના સમયમાં કેરલામાં ૪૦૦થી વધારે કુડુંબશ્રી હોટેલો ઓછી આવકવાળા લોકો - વિદ્યાર્થીઓ, વૈદકીય પરિચારકો, ચોકીદારો, એમ્બ્યુલન્સ ચાલકો અને બીજા ઘણા - ને સસ્તું છતાં પૌષ્ટિક ભોજન આપે છે
ગોકુલ જી.કે. તિરુવનંતપુરમ, કેરળમાં સ્થિત એક ફ્રીલાન્સ પત્રકાર છે.
Translator
Shvetal Vyas Pare
શ્વેતલ વ્યાસ પારે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીની કૉલેજ ઓફ એશિયા એન્ડ પેસિફિકમાં સ્કૂલ ફોર કલચર, હિસ્ટરી એન્ડ લેન્ગવેજમાં પીએચડીની વિદ્યાર્થી છે. તેમના લેખો મોડર્ન એશિયન સ્ટડીઝ અને હફીન્ગટન પોસ્ટ ઇન્ડિયા જર્નલ્સમાં છપાયા છે. તમે તેમનો સંપર્ક shvetal.vyas@gmail.com પર કરી શકો છો.