કોઈમ્બતુરમાં-મૃત્યુ-રોગ-અને-દૈવત્વ

Coimbatore, Tamil Nadu

Jan 11, 2022

કોઈમ્બતુરમાં: મૃત્યુ, રોગ અને દૈવત્વ

કોઈમ્બતુર શહેરના ઈતિહાસમાં પ્લેગના રોગના માત્ર ઓળા રહી ગયા છે. તેમ છતાં એ જીવલેણ રોગના ઈલાજ માટે બાંધવામાં આવેલા મંદિરો હજી આજે પણ 'કોરોના દેવી' માટે નવા ઊભા કરાયેલા મંદિર કરતાં વધુ ભીડને આકર્ષે છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Kavitha Muralidharan

કવિતા મુરલીધરન એ ચેન્નાઇ નિવાસી સ્વતંત્ર પત્રકાર અને અનુવાદક છે. પહેલા તેઓ ઇન્ડિયા ટુડે (તમિળ)ના તંત્રી અને એથીય પહેલા હિંદુ(તમિળ)ના રિપોર્ટિંગ વિભાગનું નેતૃત્વ કરી ચુક્યા છે. તેઓ PARIના વોલન્ટીયર છે.

Illustrations

Priyanka Borar

પ્રિયંકા બોરાર નવોદિત મીડિયા કલાકાર છે. તેઓ અર્થ અને અભિવ્યક્તિનાં નવાં સ્વરૂપો શોધવા માટે ટેકનૉલોજિનો ઉપયોગ કરીને પ્રયોગાત્મક કામ કરી રહ્યાં છે. તેઓ શિક્ષણ અને રમત માટે અનુભવોનું ડિઝાઇનિંગ કરે છે, પારસ્પરિક અસર કરનારા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરે છે અને પરંપરાગત કાગળ અને કલમ સાથે પણ એટલાં જ સ્વાભાવિક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.