આરોગ્ય કર્મચારીઓને અસર કરતા સામાજિક કલંકને કારણે ફક્ત ૪૦ ટકા સ્ટાફની હાજરીમાં લોકડાઉનમાં પાંગળી સંચાલન વ્યવસ્થા તથા આર્થિક સમસ્યાઓ હોવા છતાં ઇન્સ્ટીટયુટ ઓફ ચાઈલ્ડ હેલ્થ પોતાનું કામ ચાલુ રાખે છે
રિતાયન મુખર્જી કલકત્તા- સ્થિત એક ફોટોગ્રાફર અને ૨૦૧૬ના PARI ફેલો છે. તેઓ એક દીર્ઘકાલીન પરિયોજના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેની હેઠળ તિબેટી પઠારના ગ્રામીણ ભ્રમણશીલ સમુદાયોના જીવન પર પ્રલેખન કરાઈ રહ્યું છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.