ઘરોમાં અને ધંધાદારી પેઢીઓના મકાનોમાં દિવાલોમાં તિરાડો પડતી જાય છે અને ભોંયતળિયાં નીચે ને નીચે ધસતાં જાય છે ત્યારે હિમાલયના આ નગરના હજારો રહેવાસીઓ અનિશ્ચિતતા અને નુકસાનનો સામનો કરી રહ્યા છે
શાહદાબ ફારૂક દિલ્હી સ્થિત સ્વતંત્ર પત્રકાર છે અને કાશ્મીર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાંથી અહેવાલ આપે છે. તેઓ રાજકારણ, સંસ્કૃતિ અને પર્યાવરણ વિષે લખે છે.
Editor
Urvashi Sarkar
ઉર્વશી સરકાર એક સ્વતંત્ર પત્રકાર છે, જે ૨૦૧૬ નીPARI ફેલોછે
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.