સિંઘુ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત બિનખેડૂતો - ‘ટર્બન (પાઘડી) લંગર’ થી લઈને દરજી, ચાર્જીંગ પોર્ટ અને અરીસા લગાવેલી ટ્રકો , મફત લોન્ડ્રી, માલિશ, જૂતાંની મરામત સુધીની – સેવાઓ આપીને પોતાનું સમર્થન અને એકતા દર્શાવી રહ્યા છે.
જયદીપ મિત્રા કોલકતા સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે. તેઓ ભારતભરમાં લોકો, મેળાઓ અને તહેવારો વિષે આલેખન કરે છે. તેમનું કામ ‘જેટવિંગ્સ’, ‘આઉટલુક ટ્રાવેલર’, અને ‘ઇન્ડિયા ટુડે ટ્રાવેલ પ્લસ’ જેવા ઘણાં સામયિકોમાં પ્રકાશિત થયું છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.