caring-for-villages-in-sickness-and-in-health-guj

Sangli, Maharashtra

Jul 20, 2024

ગામડાઓની સંભાળ − માંદગીમાંય ને સ્વાસ્થ્યમાંય

ગ્રામ્ય આરોગ્ય કર્મચારીઓ — સરકારી ચોપડે આશા તરીકે ઓળખાતા કર્મચારીઓ — દેશની પ્રાથમિક આરોગ્યસંભાળ વ્યવસ્થાની કમર સમાન છે. તેમ છતાં, તેમને નજીવો પગાર ચૂકવવામાં આવે છે, તેમને કોઈ લાભ અપાતો નથી અને તેમણે પુરવઠાની અછતનો સામનો કરવો પડે છે અને લાંબા કલાકો સુધી કામ કરવું પડે છે

Author

Jyoti

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Jyoti

જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.