godna-art-stories-in-ink-guj

Ranchi, Jharkhand

Dec 12, 2024

ગોદના કલા: શાહીમાં લખેલી વાર્તાઓ

દરેક જાતિ અને જનજાતિના છૂંદણા અનોખા હોય છે, ગોદના એ છૂંદણા છૂંદવાની કળા છે, ઝારખંડમાં મુખત્વે મહિલાઓ આ છૂંદણાં છૂંદી આપવાનું કામ કરે છે. આ પ્રાચીન કલામાં ઉપચારાત્મક શક્તિ હોવાનું મનાય છે. પરંતુ ટેટૂ જાતિ, લિંગ અને બીજી સામાજિક સ્થિતિસૂચક નિશાનીઓ યાદ દેવડાવનાર વસ્તુ તરીકે પણ કામ કરે છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Editor

Sarbajaya Bhattacharya

સર્બજયા ભટ્ટાચાર્ય પારી ખાતે વરિષ્ઠ સહાયક સંપાદક છે. તેઓ એક અનુભવી બંગાળી અનુવાદક છે. તેઓ કોલકાતામાં રહે છે અને તેમને શહેરના ઇતિહાસ અને પ્રવાસ સાહિત્યમાં રસ છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.

Author

Ashwini Kumar Shukla

અશ્વિની કુમાર શુક્લા ઝારખંડના રહેતા સ્વતંત્ર પત્રકાર છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન, નવી દિલ્હીથી (2018-2019) સ્નાતક છે. તેઓ 2023 માટે પારી-એમ.એમ.એફ. ફેલો છે.