keralas-puppeteers-extend-their-art-guj

Palakkad, Kerala

Jan 25, 2024

તેમની કલાને મંદિરથી મોહલ્લા સુધી લઇ આવતા કેરળના કઠપૂતળી કલાકારો

આધુનિક પ્રેક્ષકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, છેલ્લા બે દાયકામાં તોલ્પાવકૂત કઠપૂતળી ખેલનો ઘણો વ્યાપ કરાયો છે. માણો વર્ષોથી આ કલા સ્વરૂપના પરિવર્તનને દર્શાવતી એક વિડિયો દસ્તાવેજી ફિલ્મને

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Sangeeth Sankar

સંગીત સંકર આઈડીસી સ્કૂલ ઓફ ડિઝાઇનમાં રિસર્ચ સ્કોલર છે. તેમનું એથનોગ્રાફિક રિસર્ચ કેરલાની શેડો પપેટ્રીમાં આવેલા પરિવર્તન વિષે કાળજીપૂર્વક તપાસ કરે છે. સંગીતે 2022માં એમએમએફ-પારી ફેલોશિપ મેળવેલ છે.

Text Editor

Archana Shukla

અર્ચના શુક્લા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં કોન્ટેન્ટ એડિટર છે અને તેઓ પ્રકાશન ટીમમાં કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.