know-where-the-pads-are-buried-guj

South Andaman, Andaman

May 28, 2025

આંદામાનની સ્ત્રીઓની ફળિયામાં દાટેલી મૂંઝવણ

આંદામાન અને નિકોબારના કેન્દ્રશાસિત પ્રદેશની મહિલાઓ મેન્સ્ટ્રુઅલ વેસ્ટ (માસિક સ્રાવ દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનો) ના નિકાલ માટે સલામત ઉકેલ શોધવા એક એવા ટાપુ પર સંઘર્ષ કરી રહી છે જ્યાં જગ્યા ઓછી છે અને યોગ્ય નિકાલ માટેની માળખાકીય સુવિધાઓ તો એથીય ઓછી. મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે (માસિક સ્રાવ સ્વચ્છતા દિવસ) પર એક વાર્તા

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sweta Daga

શ્વેતા ડાગા બેંગલુરુ સ્થિત લેખિકા અને ફોટોગ્રાફર છે અને 2015 ના પારી ફેલો છે. તેઓ સમગ્ર મલ્ટીમીડિયા પ્લેટફોર્મ્સ પર કામ કરે છે અને આબોહવા પરિવર્તન, લિંગ અને સામાજિક અસમાનતા પર લખે છે.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.