purisai-a-village-festival-seeks-the-world-stage-guj

Tiruvannamalai, Tamil Nadu

Jun 07, 2025

પુરિસઈ: વૈશ્વિક મંચ ઈચ્છતો એક ગ્રામીણ ઉત્સવ

એક ફોટો સ્ટોરી જે આપણને તમિળનાડુના તિરુવન્નમલઈ જિલ્લાના એક ગામડાની જીવંત શેરીઓમાં લઈ જાય છે, જ્યાં દર બે વર્ષે એક વાર પ્રખ્યાત પુરિસઈ ઉત્સવ યોજાય છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Aayna

આયના વિઝ્યૂઅલ સ્ટોરીટેલર અને ફોટોગ્રાફર છે.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Video Editor

Himanshu Chutia Saikia

હિમાંશુ ચૂટિયા સાયકિયા એક સ્વતંત્ર દસ્તાવેજી ફિલ્મ નિર્માતા, સંગીત નિર્માતા, ફોટોગ્રાફર અને આસામના જોરહાટ સ્થિત વિદ્યાર્થી કાર્યકર્તા છે. તેઓ 2021 ના પારી (PARI) ફેલો છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.