પ્રખર ડોભાલ 2023ના પારી ઇન્ટર્ન છે જેઓ એસ.આઈ.એમ.સી., પૂણેથી અનુસ્નાતકની પદવી મેળવી રહ્યા છે. પ્રખર એક ઉત્સુક ફોટોગ્રાફર અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા છે, જેઓ ગ્રામીણ મુદ્દાઓ, રાજકારણ અને સંસ્કૃતિને આવરી લેવામાં રસ ધરાવે છે.
See more stories
Editor
Sreya Urs
શ્રેયા ઉર્સ બેંગ્લોર સ્થિત એક સ્વતંત્ર લેખિકા અને સંપાદક છે. તેમને પ્રિન્ટ અને ટેલિવિઝન મીડિયામાં 30 વર્ષથી વધુનો અનુભવ છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.