the-last-handloom-weaver-of-gobindapur-guj

North Tripura, Tripura

May 05, 2024

ગોવિંદપુરના છેલ્લા હાથશાળ વણકરો

એ સાડીઓ હતી જે રૂપચંદ દેબનાથે યુવાન હતા ત્યારે વણી હતી; આજે, તે ત્રિપુરામાં તેના લૂમ પર ટૂંકા અને ઓછા જટિલ ગમછા વણાવે છે. આવકમાં ઘટાડો અને રાજ્ય તરફથી ટેકાના અભાવને કારણે વણાટકામ પર નભી શકવું મુશ્કેલ હોવાથી અન્ય વણકરો દૂર ખસી ગયા છે, પરંતુ આ વણકરો તેમની સાળ છોડી રહ્યા નથી

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Rajdeep Bhowmik

રાજદીપ ભૌમિક આઈઆઈએસઈઆર, પુણેમાં પીએચડીના વિદ્યાર્થી છે. તેઓ 2023 માટેના પારી-એમએમએફ ફેલો છે.

Author

Deep Roy

દીપ રોય નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ રેસિડેન્ટ ડોક્ટર છે. તેઓ 2023 માટેના પારી-એમએમએફ ફેલો છે.

Photographs

Rajdeep Bhowmik

રાજદીપ ભૌમિક આઈઆઈએસઈઆર, પુણેમાં પીએચડીના વિદ્યાર્થી છે. તેઓ 2023 માટેના પારી-એમએમએફ ફેલો છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજયા ભટ્ટાચાર્ય પારી ખાતે વરિષ્ઠ સહાયક સંપાદક છે. તેઓ એક અનુભવી બંગાળી અનુવાદક છે. તેઓ કોલકાતામાં રહે છે અને તેમને શહેરના ઇતિહાસ અને પ્રવાસ સાહિત્યમાં રસ છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.