waiting-for-sunny-days-in-the-mountains-guj

Bandipora, Kashmir

Apr 04, 2025

પર્વતીય વિસ્તારમાં ઉઘાડના દિવસોની, ખુશહાલ દિવસોની રાહમાં

કાશ્મીરની ગુરેઝ ખીણમાં ચાની દુકાન ચલાવીને મિર્ઝા મોહમ્મદ ખાન માંડ માંડ બે છેડા ભેગા કરી શકે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Muzamil Bhat

મુઝામિલ ભટ શ્રીનગર સ્થિત ફ્રીલાન્સ ફોટો જર્નાલિસ્ટ અને ફિલ્મ નિર્માતા છે. તેઓ 2022 માં PARI ફેલો રહી ચૂક્યા છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજયા ભટ્ટાચાર્ય પારી ખાતે વરિષ્ઠ સહાયક સંપાદક છે. તેઓ એક અનુભવી બંગાળી અનુવાદક છે. તેઓ કોલકાતામાં રહે છે અને તેમને શહેરના ઇતિહાસ અને પ્રવાસ સાહિત્યમાં રસ છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.