wheels-of-rural-indian-west-guj

Jūnāgadh, Gujarat

May 26, 2025

પચ્છિમ ભારતમાં છકડાની સવારી

‘છકડો’ એક એવું વાહન છે જેનો અડધો ભાગ મોટરસાઇકલ અને અડધો ભાગ ગાડા જેવો હોય છે, જેને ‘જુગાડ’ કરીને બનાવવામાં આવે છે, જે સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં બધે જ જોવા મળી જશે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Gurpreet Singh

ગુરપ્રીત સિંહ જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામમાં ટકાઉ ખેતી અને કુદરતી સંસાધનોના સંરક્ષણ સંબંધિત પ્રોજેક્ટ્સ પર કામ કરે છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.