કબલ-સિંહ-ખેડૂત-અને-કેદ-કરતી-સાંકળો

Sonipat, Haryana

Apr 08, 2021

કબલ સિંહ ખેડૂત અને કેદ કરતી સાંકળો

દિલ્લી-હરિયાણા સરહદ પર સિંઘુ ખાતે એક ખેડૂત સમજાવે છે કે શા માટે તેઓ કૃષિ કાયદાનો વિરોધ કરે છે – અને શા કારણે તેઓ પ્રદર્શનસ્થળે પાંચ કિલો વજન વાળી સાંકળોમાં કેદ થઈને ફરે છે

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Amir Malik

અમીર મલિક એક સ્વતંત્ર પત્રકાર છે, અને 2022ના પારી ફેલો છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.