જ્યારે-કાજોલ-અને-રાણીએ-બીજા-કરતાં-કંઈક-અલગ-જ-કર્યું

Mumbai Suburban, Maharashtra

Apr 15, 2020

જ્યારે કાજોલ અને રાણીએ બીજા કરતાં કંઈક અલગ જ કર્યું!

ઉત્તર મુંબઈના મલાડ વિસ્તારમાં રહેતો જાદવ પરિવાર નવ ગધેડાં રાખે છે, તેમનો એક સમયે તેઓ બાંધકામના સ્થળોએ ઉપયોગ કરતા હતા. પણ અત્યારે, કોઈક વાર ફિલ્મ શૂટ સિવાય, ગધેડાંનું દૂધ વેચીને તેઓ આજીવિકા કમાય છે.

Author

Aayna

Translator

Mahedi Husain

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Translator

Mahedi Husain

મેહદી હુસૈન સિદ્ધપુર સ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિનના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે. @mehdi_husain1

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Author

Aayna

આયના વિઝ્યૂઅલ સ્ટોરીટેલર અને ફોટોગ્રાફર છે.