asha-ogale-1936-2025-guj

Pune, Maharashtra

Sep 30, 2025

આશા ઓગલે: 1936-2025

પ્રેરણાદાયી આશા તાઈનો પારીના ગ્રાઇન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ (જીએસપી) માટે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે, તેમણે મહારાષ્ટ્રની મહિલાઓ દ્વારા અનાજ દળતી વખતે ગાવામાં આવતી હજારો ઓવી (કાવ્યકણિકાઓ) નો અનુવાદ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ પર અમે આ અદ્ભુત અનુવાદકનો વીડિયો લાવ્યા છીએ જેમણે આ કામ પાછળ ખૂબ મહેનત કરી હતી, પુષ્કળ સમય અને શક્તિ ખર્ચ્યા હતા

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Namita Waikar and PARI GSP Team

પારી ગ્રાઇન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ ટીમ: આશા ઓગલે (અનુવાદ); બર્નાર્ડ બેલ (ડિજિટાઇઝેશન, ડેટાબેઝ ડિઝાઇન, વિકાસ અને જાળવણી); જિતેન્દ્ર મેડ (ટ્રાન્સક્રિપ્શન, અનુવાદ સહાય); નમિતા વાઈકર (પ્રોજેક્ટ લીડ અને ક્યુરેશન); રજની ખાલાડકર (ડેટા એન્ટ્રી).

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Video Editor

Sinchita Parbat

સિંચિતા માજી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં વરિષ્ઠ વિડિયો એડિટર અને ફ્રીલાન્સ ફોટોગ્રાફર અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.