in-shahbad-drown-a-forest-grow-a-dam-guj

Baran, Rajasthan

Oct 09, 2025

શાહબાદમાં: જંગલ ડૂબાડો ને બંધ બનાવો

શાહબાદનાં ગાઢ જંગલોમાં પ્રસ્તાવિત પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો પ્રોજેક્ટ 400 હેક્ટરથી વધુ જમીનને ડુબાડી દેશે. આના પરિણામે, જંગલો પર નિર્ભર હજારો સહરિયા આદિવાસીઓ અને દલિતો પોતાની આજીવિકા ગુમાવશે

Photo Editor

Binaifer Bharucha

Video Editor

Urja

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Editor

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Video Editor

Urja

ઉર્જા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં વરિષ્ઠ સહાયક વીડિયો સંપાદક છે. દસ્તાવેજી ફિલ્મ નિર્માતા ઉર્જાને હસ્તકલા, આજીવિકા અને પર્યાવરણના વિષયોને આવરી લેતા અહેવાલ તૈયાર કરવામાં રસ છે. ઉર્જા પારીની સોશિયલ મીડિયા ટીમ સાથે પણ કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.