that-is-where-the-leopard-and-tiger-attack-guj

Chamarajanagar, Karnataka

Nov 26, 2025

‘બસ, આ એ જ જગ્યા છે જ્યાં દીપડા અને વાઘ હુમલો કરે છે’

બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનની પાસે આવેલા મંગલા ગામમાં કામ કરતા ઇન્દ્ર કુમાર, પારી પર પ્રકાશિત થનારી છ ફોટો નિબંધોની શ્રેણીના આ પાંચમા ભાગમાં પશુપાલકો, દીપડાના હુમલા, લોકકળાના કલાકારો અને પાકની લણણીની તસવીરો રજૂ કરે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

M. Indra Kumar

એમ. ઇન્દ્ર કુમાર કર્ણાટકમાં બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન પાસેના મંગલા ગામમાં રહે છે. તેઓ સ્થાનિક વન્યજીવન સ્મૃતિચિહ્નોની દુકાનમાં મેનેજર તરીકે કામ કરે છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.