એક-નામ-અને-નામકરણનું-કાવતરું

Ranchi, Jharkhand

Aug 10, 2022

એક નામ અને નામકરણનું કાવતરું

ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિનું નિવેદન, ‘દ્રૌપદી મારું મૂળ નામ ન હતું’, આ દેશના સૌથી પ્રાચીન રહેવાસીઓ, આદિવાસી સમુદાયો માટે દર્દનાક ઐતિહાસિક યાદો પાછી લઇ આવે છે. તેમણે વ્યક્ત કરેલી વેદના આ કવિની જેમ ઘણા આદિવાસીઓએ અનુભવેલી છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Poem and Text

Jacinta Kerketta

ઓરાઓન આદિવાસી સમુદાયના જેસિન્તા કેરકેટ્ટા ગ્રામીણ ઝારખંડના સ્વતંત્ર લેખિકા અને પત્રકાર છે. તેઓ આદિવાસી સમુદાયોના સંઘર્ષનું વર્ણન કરતા અને તેઓને થતા અન્યાય તરફ ધ્યાન દોરતા કવિ પણ છે.

Painting

Labani Jangi

લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે. તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Translator