કાયદા, ઝુંબેશો અને વ્યક્તિગત વિરોધ છતાં - કર્ણાટકના કડુગોલ્લા સમુદાયની સુવાવડી અને માસિકધર્મમાં હોય તેવી મહિલાઓને દૈવી કોપ અને સામાજિક કલંકના ડરથી ઝાડ નીચે અથવા જેમતેમ બાંધેલ નાનકડી ઝૂંપડીમાં બીજાઓથી અલગ રહેવાની ફરજ પડે છે.
શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.
Author
Tamanna Naseer
Tamanna Naseer is a freelance journalist based in Bengaluru.
Illustration
Labani Jangi
લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે.
તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.