શહીદોની-માટી-સિંઘુના-સંઘર્ષની-માટી

Sonipat, Haryana

May 07, 2021

શહીદોની માટી, સિંઘુના સંઘર્ષની માટી

તે એક પ્રેરણાદાયી અને ભાવનાત્મક ક્ષણ હતી, જ્યારે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવના શહાદત દિવસ પર, પંજાબ સ્થિત આ શહીદોના ગામોમાંથી આઠ કળશમાં માટી સિંઘુના પ્રદર્શનકારી ખેડૂતો સુધી પહોંચી.

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Amir Malik

અમીર મલિક એક સ્વતંત્ર પત્રકાર છે, અને 2022ના પારી ફેલો છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.