તમિલનાડુના કૃષ્ણગિરી નજીક ફટાકડાના ગોડાઉનમાં ફટાકડાના વિસ્ફોટમાં આઠ બાળકોના આઘાતજનક મૃત્યુ પછી એક ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. આ ઘટના દિવાળીના એક મહિના પહેલાં ઘટી હતી અને આઠ યુવાન દલિત છોકરાઓને ભરખી ગઈ હતી, જેઓ બધા નજીકના મિત્રો હતા અને લોન ચૂકવવા, કોલેજની ફી ભરવા અને અન્ય મહત્ત્વપૂર્ણ ખર્ચાઓને પહોંચી વળવા માટે પૈસા કમાવવાની આશામાં આ નોકરીએ લાગ્યા હતા
એમ. પલની કુમાર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના સ્ટાફ ફોટોગ્રાફર છે. તેમને શ્રમિક વર્ગની મહિલાઓ અને વંચિત સમુદાયના લોકોના જીવનના દસ્તાવેજીકરણમાં રસ છે.
પલનીને 2021 માં એમ્પ્લીફાય ગ્રાન્ટ અને 2020 માં સમ્યક દૃષ્ટિ અને ફોટો સાઉથ એશિયા ગ્રાન્ટ મળી છે. 2022 માં તેમને પ્રથમ દયાનિતા સિંઘ-પારી ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી એવોર્ડ મળ્યો છે. પલની તમિળનાડુમાં હાથેથી મેલું ઉપાડવાની પ્રથાનો પર્દાફાશ કરતી એક તમિળ ભાષી દસ્તાવેજી ફિલ્મ ‘કાકુસ’ (શૌચાલય) ના સિનેમેટોગ્રાફર પણ હતા.
Editor
Kavitha Muralidharan
કવિતા મુરલીધરન એ ચેન્નાઇ નિવાસી સ્વતંત્ર પત્રકાર અને અનુવાદક છે. પહેલા તેઓ ઇન્ડિયા ટુડે (તમિળ)ના તંત્રી અને એથીય પહેલા હિંદુ(તમિળ)ના રિપોર્ટિંગ વિભાગનું નેતૃત્વ કરી ચુક્યા છે. તેઓ PARIના વોલન્ટીયર છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.