દિલ્હી તરફ કૂચ કરી રહેલા શાંતિપૂર્ણ અને નિઃશસ્ત્ર ખેડૂતો પર હરિયાણામાં શંભુ સરહદ પર બેરિકેડ્સ, આંસુ ગેસના ગોળા, પેલેટ્સ (બંદુકની નકલી ગોળીઓ) અને પાણીની તોપો વરસાવવામાં આવી હતી
PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.