kukdeshwars-paan-leaf-is-wilting-guj

Neemuch, Madhya Pradesh

Jan 17, 2024

બદલાતી આબોહવા ને કુકડેશ્વરમાં મૂરઝાતી નમણી નાગરવેલ

મધ્યપ્રદેશના આ ગામમાં પ્રકાશ બુંદીવાલ જેવા નાગરવેલનાં પાનની ખેતી કરતા નાના ખેડૂતો આ નાજુક વેલ ઉગાડે છે, આ નાજુક વેલને ઉનાળામાં ગરમ પવનોનો, ટાઢાબોળ શિયાળાનો અને ભારે વરસાદ અને વાવાઝોડાનો સામનો કરવો પડે છે. જો કે આ પાકને સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી

Student Reporter

Harsh Choudhary

Translator

Maitreyi Yajnik

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Student Reporter

Harsh Choudhary

હર્ષ ચૌધરી અશોકા યુનિવર્સિટી, સોનીપતના વિદ્યાર્થી છે. તેઓ મધ્યપ્રદેશના કુકડેશ્વરમાં ઉછરીને મોટા થયા છે.

Editor

Sanviti Iyer

સંવિતિ ઐયર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં કોન્ટેન્ટ કોઓર્ડિનેટર છે. તેઓ ગ્રામીણ ભારતની સમસ્યાઓના દસ્તાવેજીકરણ અને અહેવાલન કરવામાં વિદ્યાર્થીઓને મદદ પણ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.