કર્ણાટકના કારદગા ગામમાં ઘેટાંના વાળમાંથી બનાવેલી બંગડીઓ શુભ મનાય છે અને નવજાત શિશુના કાંડા પર પહેરાવવામાં છે. ભરવાડો (ઘેટાંપાલકો) ની સંખ્યામાં ઘટાડો થવાથી અને ગોચર જમીનો ઓછી થવાથી આ કળામાં રસ ધરાવનારા ઓછા થતા જાય છે
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.
Author
Sanket Jain
સંકેત જૈન મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત પત્રકાર છે. તેઓ 2022 પારી (PARI) વરિષ્ઠ ફેલો અને 2019 પારી ફેલો છે.
Editor
Dipanjali Singh
દિપાંજલિ સિંહ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સહાયક સંપાદક છે. તેઓ પારી લાઇબ્રેરી માટે દસ્તાવેજોનું સંશોધન કરે છે અને તેમને ક્યુરેટ પણ કરે છે.