પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
Illustration
Atharva Vankundre
અથર્વ વણકુન્દ્રે એક વાર્તાકાર છે અને તેઓ વાર્તાને ચિત્રોમાં ઉતારી જાણે છે. તેઓ ૨૦૨૩ જુલાઈથી ઓગસ્ટ દરમ્યાન પારીના ફેલો રહી ચૂક્યા છીએ.