ભારતીય ગ્રામ્ય વિસ્તારની મહિલાઓની સ્થિતિ વિશેનું લોકગીત, જે કહે છે કે ના તો દુનિયાને એમની મજૂરીનું મૂલ્ય દેખાય છે, ના તેમના હૈયામાં છૂપાયેલા સપનાંઓ અને આકાંક્ષાઓ દેખાય છે
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
Illustration
Anushree Ramanathan
Anushree Ramanathan is a Class 9 student of Delhi Public School (North), Bangalore.
She loves singing, dancing and illustrating PARI stories.