the-last-chukker-of-the-polo-ball-craftsman-guj

Howrah, West Bengal

Jan 03, 2024

પોલો બોલ બનાવનાર કારીગરનું છેલ્લું ચક્કર

હાવડા જિલ્લાના દિઓલપુર વસ્તીગણતરી નગરમાં રણજીત માલ એકમાત્ર એવી વ્યક્તિ છે જે વાંસના રાઇઝોમ (ભૂપ્રકાંડ) માંથી પોલો બોલ બનાવી જાણે છે - જોકે હવે હાથેથી બનાવેલા વાંસના બોલનું સ્થાન મશીન દ્વારા બનાવેલા ફાઇબરગ્લાસ બોલે લીધું છે, પરિણામે આ કૌશલ્યએ તેની સુસંગતતા ગુમાવી દીધી છે. પરંતુ ચાર દાયકા સુધી તેમને આજીવિકા પૂરી પાડનાર આ હસ્તકલાની સાથે જોડાયેલી યાદ અને એના અનુભવો રણજીતના મનમાં હજી આજેય અકબંધ છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Editor

Dipanjali Singh

દિપાંજલિ સિંહ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સહાયક સંપાદક છે. તેઓ પારી લાઇબ્રેરી માટે દસ્તાવેજોનું સંશોધન કરે છે અને તેમને ક્યુરેટ પણ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.

Author

Shruti Sharma

શ્રુતિ શર્મા 2022−23નાં MMF−PARI ફેલો છે. તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિયલ સાયન્સમાં ભારતમાં રમતગમતના સામાનના ઉત્પાદનના સામાજિક ઇતિહાસ પર પી.એચ.ડી. કરી રહ્યાં છે.