vasais-blacksmith-solders-on-guj

Palghar, Maharashtra

Jan 29, 2024

રેણ કરી કરીને પરંપરાગત ધંધાને આગળ ધપાવતા વસઈના લુહાર

સાતમી પેઢીના લોહાર (લુહાર) રાજેશ ચાફેકર ખેડૂતો માટે, કેળા અને નાળિયેરની ખેતી કરનારાઓ માટે, કસાઈઓ માટે, માછીમારો માટે અને ઘરગથ્થુ વપરાશ માટે સખત નારિયેળ કાપવા સહિતના અનેક ઓજારો બનાવે છે. તેમણે બનાવેલા ઘણા ઓજારોની ડિઝાઈન તેમણે પોતે તૈયાર કરેલી છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Ritu Sharma

રિતુ શર્મા પારી માટે લુપ્તપ્રાય ભાષાઓનાં સિનિયર આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કરે છે. તેમણે ભાષા વિજ્ઞાનમાં એમ.એ.નો અભ્યાસ કર્યો છે, અને ભારતમાં બોલાતી ભાષાઓને સંરક્ષિત અને પુનર્જીવિત કરવાની દિશામાં કાર્યરત છે.

Author

Jenis J Rumao

જેનિસ જે રુમાઓ એક ઉત્સાહી ભાષાશાસ્ત્રી છે અને પોતે કરેલા સંશોધન દ્વારા સંસ્કૃતિ અને ભાષામાં રસ ધરાવે છે.

Editor

Sanviti Iyer

સંવિતિ ઐયર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં કોન્ટેન્ટ કોઓર્ડિનેટર છે. તેઓ ગ્રામીણ ભારતની સમસ્યાઓના દસ્તાવેજીકરણ અને અહેવાલન કરવામાં વિદ્યાર્થીઓને મદદ પણ કરે છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.