ડિસેમ્બર 25, 1968 ના રોજ તમિળનાડુની આ વસ્તીમાં જમીનદારોએ 44 દલિત કામદારોની હત્યા કરી હતી. તે દુર્ઘટના પરની એક કવિતા તે અત્યાચાર ની નોંધ લેનારા અગ્રગણ્ય ઇતિહાસકાર મૈથિલી શિવરામનનું નિધન થયાના અઠવાડિયામાં.
શાયોની રક્ષિત નવી દિલ્હીની જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરે છે
See more stories
Painting
Labani Jangi
લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે.
તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.
See more stories
Translator
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.