મે 8ના દિવસે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં જે 16 મજૂરો - જેમાંના 8 ગોંડ આદિવાસી સમુદાયના હતા- માલગાડી તળે ચગદાઈ ને મૃત્યુ પામ્યા એ સૌ 20 થી 30 વર્ષના હતા અને મધ્યપ્રદેશના ઉમેરીએ અને શહડોલ જિલ્લાઓમાંથી આવતા હતા
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.