the-dauri-weavers-of-bania-chhapar-village-guj

Gopalganj, Bihar

May 04, 2025

બનિયા છાપર ગામનાં દૌરી વણકર

ઉત્તર-પશ્ચિમ બિહારના ભેજવાળા વિસ્તારોમાં ઊગતા મૂંજ ઘાસનો ઉપયોગ કરીને, મહિલાઓ ઘરમાં વપરાય તેવી અને ખાસ પ્રસંગોએ ભેટ પણ અપાય તેવી ટોપલીઓ વણે છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Siddhi Kalbhor

સિદ્ધિ કાલભોર પુણે યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે. ઇન્ડિયા ફેલો સાથેની તેમની ફેલોશિપ દરમિયાન, તેમણે PRAYOG સાથે લાઇબ્રેરી એજ્યુકેટર તરીકે કામ કરીને બિહારના ગોપાલગંજ જિલ્લામાં બાળકો માટે લાઇબ્રેરીની સુવિધા પૂરી પાડી હતી.
 

Editor

Dipanjali Singh

દિપાંજલિ સિંહ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સહાયક સંપાદક છે. તેઓ પારી લાઇબ્રેરી માટે દસ્તાવેજોનું સંશોધન કરે છે અને તેમને ક્યુરેટ પણ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.