સિંઘુથી-સિંગુર-સુધીની-સફર

Hooghly, West Bengal

May 06, 2021

સિંઘુથી સિંગુર સુધીની સફર

ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલાં ખેડૂતો અને યુનિયનોના સમુહે માર્ચના મધ્યમાં પશ્ચિમ બંગાળમાં સભાઓ યોજી હતી. આ અહેવાલ હૂગલી જીલ્લાના સિંગુરમાં આયોજિત સભા આધારિત છે.

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Anustup Roy

અનુસ્તુપ રોય કોલકાતા સ્થિત સોફ્ટવેર એન્જિનિયર છે. જ્યારે તેઓ કોડ લખતા નથી, ત્યારે તેઓ પોતાનો કેમેરા સાથે લઈને ભારતભરમાં પ્રવાસ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.