ગોફણ અને બંદૂક સાથે, વારંગલમાં મલ્લુ સ્વરાજ્યમની આગેવાની હેઠળની ટુકડીઓએ 1940ના દાયકામાં નિઝામના લશ્કરી દળોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. એ સમયથી લઈને માર્ચ 2022 માં તેમના મૃત્યુ સુધી, આ સ્વતંત્રતા સેનાનીએ અન્યાય સામે સતત બળવો પોકાર્યો
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.