અસિત પ્રમાણિક કોઈ સામાન્ય વણકર નથી – તેઓ એક ઉત્સુક નાટ્યકર્મી પણ છે. સાળ પરનો તેમનો શ્રમ અને રંગમંચ પ્રત્યેનો તેમનો પ્રેમ, એક શ્રમિકના અસ્તિત્વના સંઘર્ષોનું ઉદાહરણ પૂરું પાડે છે. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, મે 1, 2025 માટે એક વાર્તા
તોર્પોન શોરકાર લેખક, અનુવાદક અને ગ્રાફિક ડિઝાઇનર છે. તેમણે જાદવપુર યુનિવર્સિટીમાંથી તુલનાત્મક સાહિત્યમાં અનુસ્નાતકની પદવી મેળવી છે.
See more stories
Editor
Smita Khator
સ્મિતા ખાટોર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા, (PARI) ના ભારતીય ભાષાઓના કાર્યક્રમ પરીભાષાના મુખ્ય અનુવાદ સંપાદક છે. અનુવાદ, ભાષા અને આર્કાઇવ્સ તેમના કાર્યના ક્ષેત્રો છે. તે મહિલાઓની સમસ્યાઓ અને શ્રમ પર લખે છે.
See more stories
Translation
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.