15 નવેમ્બર, 2023 ના રોજ, સ્વતંત્રતા સેનાની નરસિમ્હાલુ સંકરૈયાનું અવસાન થયું. તેમણે પોતાનું સમગ્ર જીવન દેશના દલિતો, મજૂરો અને ખેડૂતો માટેની અથાગ લડતમાં વિતાવ્યું
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.