‘અમ્ફાન’ ચક્રવાત સુંદરવનમાં ત્રાટક્યાના એક વર્ષ પછી, ૨૬ મે એ ‘યાસ’ ચક્રવાતે મૌસુનીની જમીનને પાણીમાં ડુબાડી દીધી. પારીએ આ દ્વીપની મુલાકાત લીધી અને જોયું કે લોકો પોતાના નુકસાન પામેલા ઘરો અને આજીવિકાને બચાવવા માટે મથામણ કરી રહેલાં છે.
રિતાયન મુખર્જી કલકત્તા- સ્થિત એક ફોટોગ્રાફર અને ૨૦૧૬ના PARI ફેલો છે. તેઓ એક દીર્ઘકાલીન પરિયોજના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેની હેઠળ તિબેટી પઠારના ગ્રામીણ ભ્રમણશીલ સમુદાયોના જીવન પર પ્રલેખન કરાઈ રહ્યું છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.