છીપલાં, ભીંગડાં, માથા અને પૂંછડીના બળે તરી જતું પુલીનું જીવન
તમિળનાડુનાં કુડ્ડલોર બંદરે 75 વર્ષનાં કે. ભાનુમતી ઉર્ફે પુલી માછલીના અવશેષો વેચીને જીવન ગુજારો કરે છે. દાયકાઓથી તેઓ અને તેમના જેવી મહિલાઓ આ કામ કરે છે પણ તેમણે કામદાર ગણવામાં આવતાં નથી
નિત્યા રાવ યુકેના નોર્વિચની યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગ્લિયામાં જેન્ડર એન્ડ ડેવલપમેન્ટ પ્રોફેસર છે. તેમણે ત્રણ દાયકા કરતાંય વધુ સમયથી મહિલા અધિકારો, રોજગાર અને શિક્ષણના ક્ષેત્રમાં સંશોધક, શિક્ષક અને વકીલ તરીકે વ્યાપકપણે કામ કર્યું છે.
Photographs
Alessandra Silver
એલેસાન્ડ્રા સિલ્વર એ ઓરોવિલે, પુડુચેરીમાં રહેતા, જન્મથી ઇટાલિયન ફિલ્મ નિર્માતા છે, જેમણે આફ્રિકામાં તેમની ફિલ્મ નિર્માણ અને ફોટો રિપોર્ટેજ માટે ઘણા પુરસ્કારો મેળવ્યા છે.
Translator
Hemantkumar Shah
હેમંતકુમાર શાહ એક ડેવલપમેન્ટ અર્થશાસ્ત્રી છે. અમદાવાદમાં સ્થિત તેઓ એચ. કે. આર્ટસ કોલેજના આચાર્ય રહી ચૂક્યા છે. તેઓ રાજકીય અને અર્થશાસ્ત્રના વિશ્લેષક છે.