નૃત્ય-તો-એવું-એક-જ-માળામાં-પરોવાયેલા-ફૂલો-જેવું

Bastar, Chhattisgarh

Apr 30, 2021

‘નૃત્ય તો એવું, એક જ માળામાં પરોવાયેલા ફૂલો જેવું’

શિયાળાના મહિનાઓ દરમિયાન ઉત્સવો અને સમારંભોમાં હુલ્કિ માંદરી અને કોલાંગ નૃત્યો કરવા અને રેલા ગીતો ગાવા છત્તીસગઢના ગોંડ સમુદાયના યુવક-યુવતીઓ સાથે મુસાફરી કરે છે.

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Purusottam Thakur

પુરુષોત્તમ ઠાકુર ૨૦૧૫ના પારી (PARI) ફેલો છે. તેઓ એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન માં કામ કરે છે અને સમાજ સુધારણાના વિષયો પર લેખો લખે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.