ગુજરાતના આ આદિવાસી કવિ કહે છે કે ભાષા પોતાનામાં સાહિત્ય, જ્ઞાન, જીવનદર્શન અને બીજું ઘણું સંઘરે છે. આ ખજાનાનો ગુલાલ એ દેહવલી ભીલી ભાષામાં લખાયેલી પોતાની કવિતાઓમાં કરે છે. આ તેમની શૃંખલામાંની પ્રથમ કવિતા છે
લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે.
તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.
Translator
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
Author
Jitendra Vasava
જીતેન્દ્ર વસાવા ગુજરાતના નર્મદા જિલ્લાના મહુપાડા ગામના કવિ છે, જે દેહવાલી ભીલી ભાષામાં લખે છે. તેઓ આદિવાસી સાહિત્ય અકાદમી (2014)ના સ્થાપક પ્રમુખ અને આદિવાસી અવાજોને સમર્પિત કવિતા સામયિક લખારાના સંપાદક છે. તેમણે આદિવાસી મૌખિક સાહિત્ય પર ચાર પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. તેમના પી.એચ.ડી સંશોધનનો વિષય નર્મદા જિલ્લાના ભીલોની લોકવાર્તાઓના સાંસ્કૃતિક અને પૌરાણિક પાસાઓ પર કેન્દ્રિત રહ્યો છે. PARI પર પ્રકાશિત તેમની કવિતાઓ તેમના આગામી અને પ્રથમ કાવ્ય સંગ્રહમાંથી છે.