સમાજમાંથી-વિખેરાઈ-જવું---એક-જુદા-જ-કારણે

Srinagar, Jammu and Kashmir

Jun 17, 2020

સમાજમાંથી વિખેરાઈ જવું – એક જુદા જ કારણે

જયારે તેની ડ્રગ્સ લેવાની ટેવ વધી ગઈ, તો અઝલાનના માતા-પિતા તેને શ્રીનગરમાં વ્યસન મુક્તિ કેન્દ્ર લઇ આવ્યા, જ્યાં મોટી સંખ્યામાં નવયુવાન લોકો સહાયતા મેળવી રહ્યા છે – જે સમયે કાશ્મીરમાં ‘હેરોઈન’નો ઉપયોગ ‘રોગચાળાની જેમ’ ફેલાઈ રહ્યો છે

Translator

Mehdi Husain

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Shafaq Shah

શફક શાહ શ્રીનગરમાં સ્થિત એક ફ્રીલાન્સ પત્રકાર છે.

Translator

Mehdi Husain

મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.