મધ્ય પ્રદેશના દમ્મો જિલ્લામાં બીડીઓ વણવાનું કામ મોટેભાગે બિનકુશળ મહિલાઓ જ કરે છે. આ કામ શારીરિક રીતે થકવી નાખનારું છે, તેમાં વેતન ઓછું મળે છે અને તેમાં આરોગ્યસંભાળ લાભો અને વાજબી વેતન માટેની લડાઈ હજુ પણ ચાલુ છે. રાજ્ય દ્વારા જારી કરાયેલ ઓળખપત્ર ઘણી બાબતોનો વાયદો આપે છે, પરંતુ તેને મેળવવું સરળ નથી
કુહુઓ બજાજ અશોકા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર, નાણાં વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સંબંધોના સ્નાતક વિદ્યાર્થી છે. તેઓ ગ્રામીણ ભારતની વાર્તાઓને આવરી લેવા માટે ઉત્સુક છે.
Editor
PARI Desk
PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.