it-is-not-the-kaas-of-my-childhood-guj

Satara, Maharashtra

Jan 18, 2024

'હવે કાસ મારા બાળપણમાં હતું એવું નથી રહ્યું'

છોડ અને પ્રાણીઓની ઘણી સ્થાનિક પ્રજાતિઓનું ઘર, એવો કાસ ઉચ્ચપ્રદેશ પશ્ચિમ ઘાટમાં 1,600 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ખડક પર આવેલી એક અનોખી ર્દશ્યભૂમિ છે. અનિયંત્રિત પ્રવાસન આ નાજુક જૈવ વ્યવસ્થાને જોખમમાં મૂકી રહ્યું છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Jyoti

જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.

Editor

Siddhita Sonavane

સિદ્ધિતા સોનવણે પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં પત્રકાર અને કોન્ટેન્ટ એડિટર છે. તેમણે 2022માં, એસએનડીટી મહિલા યુનિવર્સિટી, મુંબઈમાંથી અનુસ્નાતકની પદવી મેળવી છે, અને તે જ કોલેજના અંગ્રેજી વિભાગમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.