એક-તસવીરકારની-કલમે-એક-કવિતા

Dhamtari, Chhattisgarh

Dec 11, 2020

એક તસવીરકારની કલમે એક કવિતા

જ્યારે તમે લૉકડાઉનમાં એ લોકોની વધતી જતી યંત્રણાઓ જુઓ જેમની સાથે તમે દાયકાઓથી જીવ્યા હો, એમના સુખદુ:ખના સાથી અને સાક્ષી રહી ચુક્યા હો, ત્યારે તમે કૅમેરાના લેન્સથી આગળ વધીને કવિતા લખવા પ્રેરાઓ છો.

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Purusottam Thakur

પુરુષોત્તમ ઠાકુર ૨૦૧૫ના પારી (PARI) ફેલો છે. તેઓ એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન માં કામ કરે છે અને સમાજ સુધારણાના વિષયો પર લેખો લખે છે.

Translator

Swati Medh

સ્વાતિ મેઢ ગુજરાતી ફ્રીલાન્સ લેખિકા અને અનુવાદક છે. તેઓ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અંગ્રેજી, પત્રકારત્વ અને અનુવાદકૌશલ્યના અધ્યાપક રહી ચૂક્યાં છે તેમના ગુજરાતીમાં બે મૌલિક પુસ્તકો ત્રણ અનુવાદો અને એક સંપાદિત પુસ્તકો પ્રકાશિત થયાં છે.એમની કેટલીક કૃતિઓના અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. તેઓ એક ગુજરાતી અખબારમાં બે કોલમો પણ લખે છે.