અંશુ માલવીયા અલાહાબાદ સ્થિત હિન્દી કવિ છે, જેમના ત્રણ પ્રકાશિત કવિતા સંગ્રહો છે. તેઓ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકર પણ છે, જે શહેરીમાં ગરીબ અને અનૌપચારિક ક્ષેત્રના કામદારો સાથે, તેમજ સંયુક્ત વારસાના વિષયો પર કામ કરે છે.
Paintings
Antara Raman
અંતરા રામન સામાજિક પ્રક્રિયાઓ અને પૌરાણિક કલ્પનામાં રસ ધરાવતા ચિત્રકાર અને વેબસાઇટ ડિઝાઇનર છે. સૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ, ડિઝાઇન અને ટેક્નોલોજી, બેંગ્લુરુના સ્નાતક તેઓ માને છે કે વાર્તાકથન અને ચિત્રો પ્રતીકાત્મક હોય છે.
Translator
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.