સોની અને મુંબઈના કામઠીપુરામાં દેહ વ્યાપારનો વ્યવસાય કરનાર અન્ય મહિલાઓએ લોકડાઉનને કારણે બંધ થઈ ગયેલી આવકને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવાનો પ્રયત્ન કરવાની સાથોસાથ તેમના બાળકોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ તો કર્યો છે તેમ છતાં સોની ઘેર પહોંચી ત્યારે તેને ખબર પડી કે તેના પાંચ વર્ષના બાળકનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.