એક-છોકરો-અને-એની-તરસની-હિંમત

Sep 07, 2022

એક છોકરો અને એની તરસની હિંમત

શિક્ષકના હાથે માર ખાઈને મૃત્યુ પામનાર ઇન્દ્ર કુમાર મેઘવાલની વાતથી વ્યથિત કવિ ઉઠાવે છે કલમ અને ફટકારે છે એ સદીઓ જૂની જ્ઞાતિ પ્રથાને જેને કંઈ કેટલાયને અન્યાયના અંધકારમાં ઢસેડયાં છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Joshua Bodhinetra

જોશુઆ બોધિનેત્રા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (PARI) માં ભારતીય ભાષાઓના કાર્યક્રમ, PARIBhasha ના કન્ટેન્ટ મેનેજર છે. તેમણે જાદવપુર યુનિવર્સિટી, કોલકાતામાંથી તુલનાત્મક સાહિત્યમાં એમફિલ કર્યું છે અને બહુભાષી કવિ, અનુવાદક, કલા વિવેચક અને સામાજિક કાર્યકર્તા છે.

Illustration

Labani Jangi

લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે. તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Translator