15 વર્ષનો વિક્રમ ઓગસ્ટ મહિનામાં ઘેરથી ભાગી ગયો ત્યારે કામઠીપુરામાં દેહ વિક્રયનો વ્યવસાય કરતી તેની માતા તેને ફરીથી પાછો લઈ આવી હતી - તે પહેલાં પણ ભાગી ગયો છે, તેણે નાના મોટા છૂટક કામ અજમાવી જોયા છે, ઝઘડા કર્યા છે - જિંદગી બનાવી દેવાના મરણિયા પ્રયાસમાં
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.