તેઓ એક સ્વાતંત્ર્ય સેનાની, ખેડૂત, કુટુંબપ્રિય વ્યક્તિ છે – અને ૯૭ વર્ષની ઉંમરના એક અસાધારણ સાઈકલચાલક છે. તાજેતરમાં મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ગણપતિ બાલા યાદવને મળીને ઊંડો સંતોષની લાગણીભર્યો હૃદયસ્પર્શી અનુભવ થયો
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.